નીચેનામાંથી કઈ જોડીના અણુઓની બંધ વિયોજન ઉર્જા લગભગ સમાન છે?

  • A
    $F_2$ અને $H_2$
  • B
    $N_2$ અને $CO$
  • C
    $F_2$ અને $I_2$
  • D
    $HF$ અને $O_2$

Explore More

Similar Questions

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન રચના .......... છે.
$(ii)$ ધનઆયન અને ઋણ આયન વચ્ચે સ્થિરવિધુતીય આકર્ષણ દ્વારા રચાતા બંધને ........... કહે છે.
$(iii)$ અષ્ટકનો નિયમ ............ તરીકે પણ ઓળખાય છે.
$(iv)$ અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના સંતુલિત અંતરને .......... કહે છે.

પાયરોસલ્ફ્યુરસ એસિડ $(H_2S_2O_5)$ ના અણુમાં $S-S$,$S-O-S$,અને $O-H$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Difficult
View Solution

$CuSO_4 \cdot 5 H_2 O$ માં હાજર વિવિધ પ્રકારના બંધો કયા છે?

નીચેના અણુઓની રચનામાં $\pi$-બંધોની સંખ્યા વધવાના સાચા ક્રમને ઓળખો:
$(I) \ H_2S_2O_6 \ \ \ \ \ \ \ \ \ (II) \ H_2S_2O_3 \ \ \ \ \ \ \ \ \ (III) \ H_2S_2O_5$

નીચેનામાંથી કયું એક લુઇસ બેઇઝ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo